Chashma

આજે સવારે કબાટ સાફ કરવા લીધું, પપ્પાની વિદાયને હજુ માંડ ગણી શકાય એટલા કલાકો થયા હશે. મનના એક ખૂણે થોડી આશા હતી કે કદાચ એમની એવી કોઈ વસ્તુ મળી આવે જેને યાદ કરીને એમની સાથે વિતાવેલી એ પળ ફરી જીવી શકું. ઘણી બધી યાદો જોડાયેલી વસ્તુઓ મળી, પછી થયું ચલ થોડા ફોટો જોઈએ. ફોટા જોતાં… Continue reading Chashma